Latest

Thursday, May 23, 2019

આ ચીયર લીડર્સની હોટનેસ સામે બોલિવુડ – હોલિવુડની હીરોઇન્સ પણ ફિક્કી લાગશે

હોટનેસમાં ભલભલી હીરોઇન્સને પાણી ભરાવે આ ચીયર લિડર્સ

ચીયર લીડર્સ તો તમે IPL દરમિયાન ઘણી જોઈ હશે. IPLની દરેક સીઝન વખતે આ ચીયર લીડર્સ લોકોના આકર્ષણું કેન્દ્ર બન્યા વગર રહેતી નથી. ત્યારે આજે અમે તેમને કેટલીક એવી ચીયર લિડર્સના ફોટો દેખાડીશું જેમની સુંદરતા બોલિવુડ અને હોલિવુડની હીરોઇન્સને પણ ટક્કર મારે તેવી હોય છે. અમેરિકામાં બાસ્કેટ બોલ ગેમ દરમિયાન ચીયર લિડર્સ જુદા જુદા ડાન્સ દ્વારા લોકોનું મનોરંજન કરતી હોય છે. જોકે આ ડાન્સ માટે તેમને દરરોજ કલાકો પ્રેક્ટિસ કરવી પડે છે. જુઓ જુદી જુદી ચીયર લીડર્સના ફોટોઝ…

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2JzfF8L

No comments:

Post a Comment

Pages