Latest

Sunday, May 26, 2019

મહિલાઓએ જાણવી જોઈએ આ માસ્ટરબેશનની ટિપ્સ

માસ્ટરબેશન માટે મહત્વની ટિપ્સ

માસ્ટરબેશન ભલે નૈતિક દ્રષ્ટિએ યોગ્ય માનવામાં ન આવે પરંતુ સેક્સ એક્સપર્ટ અને ડોક્ટરોએ તેના અનેક ફાયદા ગણાવ્યા છે. ખાસ વાત એ પણ છે કે માસ્ટરબેશન પુરુષો જ નહીં પરંતુ મહિલાઓ માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. તો આજે અમે તમને માસ્ટરબેશન સંબંધિત કેટલીક ટિપ્સ આપીશું જે મહિલાઓને કામ આવશે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

આ બોડી પાર્ટસ પર કરો ફોક્સ

ન્યૂયોર્ક સ્થિત રિલેશનશિપ કોચિંગ સંસ્થા વી ક્લબની કો-ફાઉન્ડર કર્ટની ક્લિમનના અનુસાર, માસ્ટરબેશ દરમિયાન ભલે ક્લાઈટોરિસ અને જી-સ્પોર્ટને મુખ્ય માનવામાં આવે પરંતુ આ બે ભાગ ઉપરાંત પૂરી બોડી પર ફોકસ કરો. બ્રેસ્ટ, હિપ્સ, ગરદન જેવા ભાગોમાં ફોક્સ કરો જ્યા વધારે ઉત્તેજના અનુભવાતી હોય.

ઉત્તેજનામાં કરો વધારો

ઓર્ગેઝમ દરમિયાન તમારા પગને એક બીજા સાથે જોડાયેલા રાખો. કર્ટની ક્લિમન અનુસાર, આવું કરવાથી માસ્ટરબેશન દરમિયાન વધારે પ્લેઝર મળે છે. આ અવસ્થામાં ક્લાઈટોરિસ પાસે સ્ટિમ્યુલેશન વધી જાય છે જેના કારણે ઉત્તેજનામાં વધારો થાય છે.

સેક્શુઅલ ફેન્ટસી પર ફોકસ

માસ્ટરબેશન એટલે હસ્તમૈથુન માટે સમય ન હોય તો સેક્શુઅલી ફેન્ટસી પર ફોક્સ કરો. ક્લિમન અનુસાર, આપણું મગજ સૌથી મોટું સેક્સ ઓર્ગન હોય છે.એટલા માટે સેક્શુઅલ એક્ટ દરમિયાન તે મોમેન્ટ પર ફોકર કરો. તેનાથી વધારે પ્લેઝર મળશે.

વોટર માસ્ટરબેશન

પ્લેઝરની સાથે-સાથે જો રિલેક્શેશન પણ જોઈએ તો વોટર માસ્ટરબેશન ટ્રાય કરો. એટલે કે પાણીમાં માસ્ટરબેટ કરો. સેક્સ એક્સપર્ટ જેસ ઓેરેલી અનુસાર, આ ટેક્નીકથી બોડીની સાથે સાથે માઈન્ડ પર રિલેક્સ થઈ જાય છે.

માસ્ટરબેશનની નવી પોઝિશન

જે રીતે સેક્સને વધારે રોમાચંક બનાવવા માટે અલગ-અલગ પોઝિશન ટ્રાય કરવામાં આવે છે, તેવી જ રીતે માસ્ટરબેશનને પણ રોમાંચક બનાવી શકાય છે. એટલા માટે તમે અલગ-અલગ પોઝિશન ટ્રાય કરી શકો છો.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2W4q3vS

No comments:

Post a Comment

Pages