મહાકાલેશ્વરના કર્યા દર્શનઃ

ચૂંટણી પ્રચાર નિમિત્તે મધ્ય પ્રદેશ ગયેલા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રવાસ દરમિયાન મંગળવારે ઉજ્જૈનમાં પ્રસિદ્ધ મહાકાલેશ્વર મંદિરમાં જ્યોતિર્લિંગના દર્શન કર્યા હતા. આ સાથે જ તેમણે ગુજરાતના વિકાસ અને પ્રગતિ માટે મહાકાલેશ્વર મહાદેવને પ્રાર્થના કરી હતી.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
અન્ય મંદિરોની પણ લીધી મુલાકાતઃ

પત્ની સાથે મહાકાલેશ્વર દર્શને ગયેલા રૂપાણીએ ઉજ્જૈનમાં કાળ ભૈરવ મંદિર, હરસિદ્ધિ માતા તથા મણિભદ્રના દર્શન કર્યા હતા. ત્યાર બાદ તે ભારત માતા મંદિરના દર્શને ગયા હતા અને ત્યાં આરતી પણ કરી હતી.
ગુજરાતીઓને મળ્યાઃ

લોકસભાની ચૂંટણીના સાતમા તબક્કાના મતદાન પહેલા ભાજપના પ્રચાર માટે રૂપાણી મધ્ય પ્રદેશના પ્રવાસે ગયા હતા. આ પ્રસંગે તેમણે ઉજ્જૈનમાં વસવાટ કરતા ગુજરાતી સમાજના નાગરિકો સાથે બેઠક યોજી હતી.
જુઓ Pics:

જુઓ Pics:

જુઓ Pics:

જુઓ Pics:

જુઓ Pics:

જુઓ Pics:

જુઓ Pics:
from Page Array – I Am Gujarat http://bit.ly/2WaJL8E
No comments:
Post a Comment