ન્યૂયોર્કમાં સારવાર લઈ રહ્યા છે ઋષિ કપૂર

ઋષિ કપૂર લાંબા સમયથી ન્યૂયોર્કમાં બીમારીની સારવાર કરાવી રહ્યા છે. એવામાં ઋષિ કપૂર સૌથી વધારે મુંબઈની લાઈફસ્ટાઈલને મિસ કરે છે. બોલિવૂડના સેલેબ્સ તેમની ખબર પુછવા જઈ રહ્યા છે. આ પહેલા આમિરખાન, દીપિકા પાદુકોણ, વિક્કી કૌશલ ન્યૂયોર્ક પહોંચી ગયા હતા. હાલમાં જ ઋષિ કપૂરને મળવા માટે બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણી પણ પહોંચ્યા હતા.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મુકેશ અંબાણી અને નતિ અંબાણી પહોંચ્યા ન્યૂયોર્ક
Thank you for all the love you showered. pic.twitter.com/PAIpW4cgez
— Rishi Kapoor (@chintskap) May 19, 2019
ઋષિ કપૂરની ટ્રીટમેન્ટમાં તેમની પત્ની નીતૂ કપૂર પૂરો સાથ આપી રહી છે. નીતૂ સોશિયલ મીડિયા પર ઋષિ કપૂર સાથે જોડાયેલી દરેક બાબતોને અપડેટ કરે છે. ઋષિ કપૂરે પણ પોતાના ટ્વિટર હેન્ડલ પરથી મુકેશ અંબાણી, નીતા અંબાણી સાથેનો ફોટોગ્રાફ શેર કર્યો છે. સાથે ઋષિ કપૂરે લખ્યું છે કે, ‘આભાર તમારા પ્રેમ બદલ.’
કેન્સરથી ફ્રી થયા ઋષિ કપૂર
Thank you for seeing us Mukesh and Neeta. We also love you. pic.twitter.com/bYzi5Bt9N5
— Rishi Kapoor (@chintskap) May 19, 2019
થોડા સમય પહેલા જ ઋષિ કપૂરે ખુલાસો કર્યો હતો કે તે હવે કેન્સર ફ્રી છે. તેમણે પોતાના કેન્સર સામેની જંગનો અનુભવ શેર કરતા કહ્યું હતું કે, ‘યૂએસમાં મારા 8 મહિનાની ટ્રીટમેન્ટ 1 મેના રોજ શરૂ થઈ હતી. મારા પર ભગવાનની કૃપા હતા. હવે હું કેન્સર ફ્રી છું. બોન મેરો ટ્રાન્સપ્લાંટ કરવાનું છે જેમાં ઓછામાં ઓછા બે મહિનાનો સમય લાગશે.’
from Page Array – I Am Gujarat http://bit.ly/2VObpIV
No comments:
Post a Comment