મુંબઈના અંધેરી સ્ટેશન પર એક અજાણ્યો શખ્સ પાટા અને પ્લેટફોર્મની વચ્ચે સૂઈ ગયો હતો, અને તેના પરથી આખી ટ્રેન પસાર થઈ ગઈ હતી. ચોંકાવનારી વાત એ છે કે આ વ્યક્તિનો ઘટનામાં વાળ પણ વાંકો નથી થયો. આ ઘટનાના સીસીટીવી ફુટેજ બહાર આવ્યા છે, જેમાં જોઈ શકાય છે કે કઈ રીતે આ વ્યક્તિ પરથી ટ્રેન પસાર થઈ ગઈ, પરંતુ તેને કંઈ ન થયું. પોલીસે આવા સ્ટંટ કરવાની સામે ચેતવણી આપી છે.
from Page Array – I Am Gujarat http://bit.ly/2VYIn8W
No comments:
Post a Comment