Latest

Saturday, May 11, 2019

WOW!! આ ક્યૂટ બેબી અને તેની મમ્મીનો વીડિયો જોઈ તમારું દિલ ખુશ થઈ જશે

બાળકોની ક્યૂટનેસ ભલભલાને પોતાની તરફ આકર્ષિત કરી લે તેવી હોય છે. તેમાંય પોતાની મમ્મીને જોઈને હસી રહેલું બાળક તો એટલું ક્યૂટ લાગી રહ્યું છે કે વાત ન પૂછો. સોશિયલ મીડિયા પર ફરતા થયેલા આ વીડિયોમાં મમ્મીને જોઈને જ આ બાળક ખુશ-ખુશ થઈ રહ્યું છે. તેની મમ્મી તેની સામે ન જોવાનો પ્રયાસ કરે છે, પણ પોતાને રોકી નથી શકતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/30eIdcW

No comments:

Post a Comment

Pages