Latest

Tuesday, May 14, 2019

જુઓ, દેશના જાણીતા ફેશન ડિઝાઈનરે તૈયાર કરેલા સેક્સી બ્લાઉઝ

સાડી અને લહેંગા માટેના સેક્સી અને હૉટ બ્લાઉઝ

દેશના પરંપરાગત વસ્ત્રોને ઘણાં ડિઝાઈનર્સે મોડર્ન ટચ આપ્યો છે કે જેમાં નવી સ્ટાઈલ્સ અને કટ્સ જોવા મળી રહ્યા છે. બ્લાઉઝની ડિઝાઈનમાં વારંવાર નવી સ્ટાઈલ્સ જોવા મળી રહી છે. દેશના જાણીતા ફેશન ડિઝાઈનર સવ્યસાચીએ તૈયાર કર્યા છે સેક્સી અને હૉટ બ્લાઉઝ.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કોર્સિટ બ્લાઉઝ

આજકાલ કોર્સિટ બ્લાઉઝની નવી સ્ટાઈલ ટ્રેન્ડ થઈ રહી છે. આ સ્ટાઈલ સેક્સી દેખાઈ રહી છે.

એક ખભાવાળો બ્લાઉઝ

એક ખભાવાળા બ્લાઉઝ થકી બ્લાઉઝ અને દુપટ્ટાના હેતુનો અંદાજો લગાવી શકાય છે.

મુદ્રિત બ્લાઉઝ

પ્રિન્ટ કરેલી સાડીઓ માટે ખાસ આ મેચિંગ પ્રિન્ટેડ બ્લાઉઝ સબ્યસાચીએ તૈયાર કર્યો છે. આ બેકલેસ બ્લાઉઝ છે અને તેમાં રેટ્રો વર્ઝન પણ જોવા મળે છે.

વી-ગળાવાળો બ્લાઉઝ

આ બ્લાઉઝ વી-ગળાવાળો છે અને આ બ્લાઉઝમાં ઊંડા ગળાની ડિઝાઈન જોવા મળી રહી છે. આ બ્લાઉઝ ટ્રેન્ડ કરી રહ્યો છે.

નવો બેકલેસ બ્લાઉઝ

આ એક નવા પ્રકારનો બેકલેસ બ્લાઉઝ છે.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2VmNRWw

No comments:

Post a Comment

Pages