ટ્રોલ થયા મોદીઃ
Here is the clip of #EntireCloudCover pic.twitter.com/ePsAyQTmYi
— Ankur Bhardwaj (@Bhayankur) May 11, 2019
વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે ટ્રોલ થવું કોઈ નવી વાત નથી. તાજેતરમાં જ તેમણે એક ટીવી ચેનલને આપેલા ઈન્ટરવ્યુથી લોકોને તેમને ટ્રોલ કરવાનું એક વધુ કારણ મળી ગયું છે. ધ ન્યુઝ નેશન નામની ટીવી ચેનલને આપેલા એક ઈન્ટરવ્યુમાં મોદીએ વિગતે પાકિસ્તાનના બાલાકોટ પર 26 ફેબ્રુઆરી 2019ના રોજ થયેલી એર સ્ટ્રાઈક અંગે વાત કરી હતી. તેમણે કહ્યું કે એર સ્ટ્રાઈકના દિવસે હવામાન ખરાબ હતું. પરંતુ તેમણે તેમની સૂઝ વાપરીને કહ્યું કે, “વાદળા આપણા જેટને પાકિસ્તાનના રડારથી છૂપાવવામાં મદદ કરશે.” રડારને વાદળ સાથે કોઈ લેવાદેવા નથી હોતા, તે ગમેતેવી આબોહવામાં પ્લેનને ટ્રેક કરી શકે છે. આવામાં વડાપ્રધાન મોદીની જીભ લપસતા તે ઈન્ટરનેટ પર ભારે ટ્રોલ થઈ રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી WhatsApp પર મેળવો અમારા ન્યુઝ, Start કરવા અહીં ક્લિક કરો
PM ‘હાઈ’ લાગે છેઃ
How's the PM?
High sir. https://t.co/qTiTj5a6GR— Aditya Menon (@AdityaMenon22) May 11, 2019
રાહુલ ગાંધીની મજાક ઉડાવવાનો હક ખરો?
Modi says he preferred bad weather for the Balakot raid because cloud cover would protect planes from radar detection. And you guys make fun of Rahul Gandhi?
— अंशुल (@Ghair_Kanooni) May 11, 2019
ISROને કહેશે સૂર્ય પર રાત્રે સ્પેસક્રાફ્ટ ઉતારજોઃ
Narendra Modi is the kind of absolute Idiot who will ask ISRO to send a Spacecraft to Sun during night because it will be Cooler
— Joy (@Joydas) May 11, 2019
ટ્વીટ કેમ ડિલિટ કરવું પડ્યું?
अचानक से वेदर खराब होने के नाते से ट्वीट डिलीट कर रहे हैं
pic.twitter.com/Kgidvb81GU
— Siddiqui صدیقی (@gksid12) May 11, 2019
ટાટા સ્કાયની વાત થઈ રહી છે?
He is talking about Tata Sky.
— Raja Baather of Rathna Fan House Fame (@CussMaulum) May 12, 2019
આ ચીજ શું દર્શાવે છે?
Since Modiji has revealed that he overruled the advice of IAF top brass to reschedule the Balakot air strike bcs of cloud cover, questioning Balakot strike is no longer about the IAF but about Modi’s lack of judgment & inability of cabinet ministers & his aides to dissuade him.
— Krishan Partap Singh (@RaisinaSeries) May 11, 2019
કોઈ પીએમને સમજાવો રડાર કેવી રીતે ચાલેઃ
On PM Modi's radar & clouds comment, it seems no one clarified for the PM how radars work. If that is the case, then it is a very serious national security issue. No laughing matter!
— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2019
આપણને શરમ આવવી જોઈએ કે આ આપણા PM છેઃ
On PM Modi's radar & clouds comment, it seems no one clarified for the PM how radars work. If that is the case, then it is a very serious national security issue. No laughing matter!
— Salman Anees Soz (@SalmanSoz) May 11, 2019
કોંગ્રેસના સોશિયલ મીડિયા ઈન્ચાર્જે કાઢી ઝાટકણીઃ
FYI @narendramodi the radar to detect planes,cloud or no cloud has been there for decades. Even for the stealth ones. If not, other country’s planes would be crisscrossing the skies firing away at will
This is what happens when you’re stuck in the past. Get with it Uncle ji. https://t.co/sKYTAmz6jz— Divya Spandana/Ramya (@divyaspandana) May 12, 2019
વડાપ્રધાન તરફથી આવું બેજવાબદાર સ્ટેટમેન્ટ?
National security is not something to be trifled with. Such an irresponsible statement from Modi is highly damaging. Somebody like this can’t remain India’s PM. https://t.co/wK992b1kuJ
— Sitaram Yechury (@SitaramYechury) May 11, 2019
રડાર અને દૂરબીનમાં ફરક છેઃ
Someone please tell him that radar is different from binoculars. Let’s wait till 23 May, Modi won’t be able to see BJP’s majority either with binoculars or with microscope. He would then need a radar to figure out where to escape from Delhi. #DeshKeDilMeiModi #Phase6 pic.twitter.com/7YMWE2q5Hj
— Md Salim (@salimdotcomrade) May 11, 2019
from Page Array – I Am Gujarat http://bit.ly/2Hfl6aA


No comments:
Post a Comment