Latest

Wednesday, May 1, 2019

પિઆ ત્રિવેદી બહુ જ હોટ અને બોલ્ડ ફોટા પડાવે છે, જોયા કે નહીં?

બહુ જ બોલ્ડ છે આ મૉડેલ

મૉડલથી વીડિયો જોકી (VJ) બનેલી પિઆ ત્રિવેદી પોતાના ફોટોગ્રાફ્સ સોશિયલ મીડિયામાં શેર કરીને આગ લગાવી રહી છે. તેના બિકિની ફોટોગ્રાફ્સ ફેન્સને ઘેલું લગાડી રહ્યા છે. પિઆ પાછલા કેટલાક સમયથી લાઈમલાઈટથી દૂર રહી હતી, પણ તેના ફેન્સ તેના કમબેકથી જબરજસ્ત ખુશ થઈ રહ્યા છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

15 વર્ષની હતીને સપનું પૂરું થયું

એક્ટ્રેસ પિઆ ત્રિવેદી “હમ તુમ શબાના” પછી વધારે જાણીતો ચહેરો બની છે, પિઆએ રિયાલિટી શો “ફીયર ફેક્ટરઃ ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી હતી. પિઆ ત્રિવેદી કેટલાક હોલિડે મૂવમેન્ટના ફોટોગ્રાફ્સ શેર કર્યા છે, જે એકદમ બોલ્ડ છે. તે જ્યારે માત્ર 15 વર્ષની હતી ત્યારે તેણે મૉડલિંગ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. પોતાના એક ઈન્ટરવ્યુમાં પિઆએ જણાવ્યું હતું કે, તેને તેની બહેનને જોઈને મૉડલિંગનો આઈડિયા આવ્યો હતો, આ સપનું તે 15 વર્ષની થઈ ત્યારે પૂરું થયું હતું. તેણે લેકમે ઈન્ડિયા ફેશન વીકમાં મૉડલિંગ કર્યું હતું, આ પછી તેણે મેગેઝિન માટે શૂટ કરાવવાનું શરુ કરી દીધું હતું. આ પછી તે VJ બની અને તેણે આઈટમ સોંગ અને ફિલ્મમાં પણ કામ કર્યું. પોતાની લાઈફ સ્ટાઈલ અંગે પિઆએ જણાવ્યું હતું કે, “ઉંમર વધારે હોય તો કોઈ ફરક નથી પડતો, હું જ્યારે યુવાન હતી અને હાલ પણ એકદમ શેપમાં છું, મારો કહેવાનો મતલબ એ છે કે, હું જરાય જાડી નથી થઈ.” જુઓ પિઆના કેટલાક ફોટોગ્રાફ્સ જેને જોવા માટે તેના ફેન્સ તલપાપડ થઈ જાય છે. (All photos: Instagram)

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

Pia Trivedi

 



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2LhkYLB

No comments:

Post a Comment

Pages