Latest

Thursday, May 16, 2019

જુઓ, કંઈક આવો નજારો રહ્યો Cannes 2019ના પહેલો દિવસે રેડ કાર્પેટ પર

Cannes Film Festival 2019: પહેલા જ દિવસે રેડ કાર્પેટ પર જલવો

Cannes Film Festival 2019: पहला दिन रेड कार्पेट पर जलवा

72માં કાન ફિલ્મ ફેસ્ટિવલ 2019ની ધામધૂમ સાથે શરુઆત થઈ ચૂકી છે. આ સાથે જ શરુ થઈ ચૂક્યા છે રેડ કાર્પેટ પર દુનિયાભરની સુંદર અભિનેત્રી અને મોડેલ્સના જલવા. 25 મે સુધી ચાલનારા આ ફેસ્ટિવલમાં પહેલા દિવસે રેડ કાર્પેટ પર કેવા જલવા પથરાયા તે જુઓ…

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

રેડ કાર્પેટ પર ડચ મોડેલ

रेड कार्पेट पर डच मॉडल

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ‘The Dead Don’t Die’ના સ્ક્રિનિંગ પર પહોંચી ડચ મોડેલ રોમી સ્ત્રાઇદ.

અમેરિકન સિંગર અને એક્ટ્રેસ સેલેના

अमेरिकी सिंगर और ऐक्ट्रेस सेलेना

પોતાની સુંદરતાને કારણે રેડ કાર્પેટ પર છવાઈ ગઈ અમેરિકન સિંગર અને એક્ટ્રેસ સેલેના ગોમેઝ.

અમેરિકન એક્ટ્રેસ એવા લોન્ગોરિયા

अमेरिकन ऐक्ट्रेस एवा लॉन्गोरिया

કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા પહોંચેલી અમેરિકન એક્ટ્રેસ એવાની અદાને જોઈ બધા દીવાના બની ગયા.

કાન અને રેડ કાર્પેટ જલવો

Cannes का रेड कार्पेट

કાન ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર બ્યુટી અને બોલ્ડનેસ સાથે આ એક્ટ્રેસીસને જોઈ સૌ કોઈની નજર તેમના પર ચોંટી ગઈ હતી.

અમેરિકન એક્ટ્રેસ જૂલિયન મૂર

अमेरिकी ऐक्ट्रेस जूलियन मोर

બોટલ ગ્રીન કલર ગાઉનમાં જૂલિયન મૂરનો અંદાજ એટલો જ કાતીલ લાગી રહ્યો હતો.

કાન ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો દિવસ

कान फिल्म फेस्टिवल का पहला दिन

જબરજસ્ત રહ્યો આ ફિલ્મ ફેસ્ટિવલનો પહેલો દિવસ

બ્રાઝિલિયન મોડેલનો હોટ અંદાજ

पहुंचीं ​ ब्राज़ीलियन मॉडल

બ્રાઝિલિયન મોડેલ એલેઝેન્ડ્રા એમ્બ્રોસિયો ‘The Dead Don’t Die’ ના સ્ક્રીનિંગમાં કઈંક આ અંદાજમાં પહોંચી હતી.

રેડ કાર્પેટ પર બનાવ્યા પોતાના દિવાના

 रेड कार्पेट पर बिखेरा अपना जलवा

કાનની ઓપનિંગ સેરેમનીમાં હસીનાઓએ રેડ કાર્પેટ પર પોતાની સુંદરતાનો જલવા પાથર્યા હતા.



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2YvkKSN

No comments:

Post a Comment

Pages