Latest

Saturday, May 25, 2019

Cannes ફેસ્ટિવલમાં રેડ કાર્પેટ પર ચાલતા ચાલતા હોટ હસીનાઓ સાથે થયું આવું…..

Cannesમાં હસીનાઓના સેન્ડલ બાંધતો દેખાયો ફ્રેન્ચ એક્ટર

Cannes में हसीनाओं के सैंडल बंधते दिखे फ्रेंच ऐक्टर

72મો કાન ફિલ્મ ફેસ્ટિવલ હવે પૂર્ણ થવાની તૈયારી છે. ત્યારે છેલ્લા દિવસના એક દિવસ પહેલા રેડ કાર્પેટ પર અનેક સેલિબ્રિટિઝ અને હોટ હીરોઈન્સ પહોંચી હતી. જ્યાં ‘Rambo : First Blood’ અને ‘Sibyl’ જેવી ફિલ્મોની સ્ક્રિનિંગ યોજાયું હતું. પરંતુ જોકે કેટલીક ઘટનાઓ રેડ કાર્પેટ પર એવી બની જેણે બધાનું ધ્યાન ખેંચી લીધું હતું. જેમાં એક્ટર આ હોટ સુંદરીઓના સેન્ડલ જાતે બાંધી રહ્યા હતા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

એક્ટ્રેસની પગથિયા પર ટેકો આપતા સાથીઓ

ऐक्ट्रेस को सीढ़ियों पर सहारा देते उनके साथी

પગથિયા ઉતરતી ફ્રેન્ચ એક્ટ્રેસ Adele Exarchopoulos.

ફ્રેન્ચ એક્ટ્રેસના સેન્ડલે આપ્યો દગો

फ्रेंच ऐक्ट्रेस के सैंडल ने दिया धोखा

રેડ કાર્પેટ પર ચાલવા પહેલા જ Adele Exarchopoulosના સેન્ડલે આપ્યો દગો.

હીરોઇનના સેન્ડલની દોરી બાંધતો જોવા મળ્યો એક્ટર

लेसेस बांधते दिखे फ्रेंच ऐक्टर

ફ્રેન્ચ કેનેડિયન એક્ટર Niels Schneider બેલ્જિયન એક્ટ્રેસ Virginie Efiraના સેન્ડલની દોરી બાંધતો જોા મળ્યો હતો.

બેન્જિયન એક્ટ્રેસની મદદે આવી ફ્રેન્ચ એક્ટ્રેસ

​ बेल्जियन ऐक्ट्रेस की मदद के लिए आगे आईं फ्रेंच ऐक्ट्रेस

શૂ લેસ બાંધતા જોવા મળ્યો ફ્રેન્ચ એક્ટર

शू लेस बांधते दिखे फ्रेंच ऐक्टर

રેડ કાર્પેટ પર જ કિસ કરી લીધી

किस करते दिखे ऐक्टर

પોતાના પાર્ટનર બેલ્જિયન એક્ટ્રેસ Virginie Efiraને રેડ કાર્પેટ પર જ કિસ કરતા જોવા મળ્યો ફ્રેન્ચ કેનેડિયન એક્ટર Niels Schneider.

રેડ કાર્પેટ પર સિલ્વેસ્ટર સ્ટેલોન

रेड कार्पेट पर सिल्वेस्टर स्टैलॉन

પત્ની અને દીકરી સાથે પહોંચ્યો સ્ટેલોન

पत्नी और बेटी के साथ पहुंचे सिल्वेस्टर स्टैलॉन

મોડેલ્સનો જાદુ

छाया रहा मॉडल का जलवा

એક્ટ્રેસ તો ઠીક પરંતુ આ મોડેલ્સ છવાઈ પોતાના લૂકથી

રેમ્બોનું સ્ક્રિનિંગ

'रैम्बो' की स्क्रीनिंग

હસીનાઓનો જલવો

हसीनाओं ने बिखेरा जलवा

અમેરિકન એક્ટ્રેસ મિલા યોવોવિચ

अमेरिकन ऐक्ट्रेस मिला योवोविच



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2M9taOG

No comments:

Post a Comment

Pages