Latest

Wednesday, May 22, 2019

DHFLએ થાપણો સ્વીકારવાનું બંધ કર્યા બાદ શેર્સ તૂટ્યા

69443172

મુંબઈ: દિવાન હાઉસિંગ ફાઈનાન્સ લિમિટેડ(DHFL)ના શેર્સ આજે BSEમાં 17 ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. કંપનીએ નવી થાપણો સ્વીકારવાના કરેલા ઈનકાર અને પ્રિમેચ્યોર વિથડ્રોઅલ પર પણ મનાઈ કરવાને પગલે કંપનીના શેરમાં આજે ગાબડું પડ્યું હતું.

આજે બપોરે 2.07 વાગ્યે DHFLના શેર્સ 11.80 ટકા ગગડીને ₹118.10ની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.

અમારા ફિક્સ્ડ ડિપોઝિટ પ્રોગ્રામના રેટિંગના ફેરફારને ધ્યાનમાં લેતાં અમે હાલમાં તાકીદની અસરથી નવી થાપણોના સ્વીકાર તેમજ રિન્યૂઅલ્સ મૂલતવી રાખ્યા છે, તેમ કંપનીએ તેની યાદીમાં જણાવ્યું હતું.



from Page Array – I Am Gujarat http://bit.ly/2HOAcmv

No comments:

Post a Comment

Pages