Latest

Wednesday, May 22, 2019

લેપર્ડ પ્રિન્ટ ડ્રેસમાં છવાઈ અરબાઝની GF, ખાન ફેમિલીએ કર્યું બર્થ ડે સેલિબ્રેશન

સેલિબ્રેટ કર્યો ગર્લફ્રેન્ડનો બર્થ ડે

અરબાઝ ખાન પોતાની ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે રિલેશનશીપને લઈને લાંબા સમયથી ચર્ચામાં છે. હવે તે પણ સ્પષ્ટ આ વિશે વાત કરે છે. એકબાજુ એવી અફવા હતી કે અરબાઝનો પરિવાર આ રિલેશનને લઈ ખુશ નથી તો ખાન ફેમિલીએ પણ આ બધી અફવાઓને રદિયો આપતા કપલને જોઈન કર્યું અને મુંબઈમાં 20 મેની રાતે જ્યોર્જિયાનો બર્થ ડે સેલિબ્રેટ કર્યો હતો. તસવીરોમાં જુઓ કોણ કોણ પહોંચ્યું બર્થ ડે સેલિબ્રેશનમાં…

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

કૂલ ગેટઅપમાં સોહેલ ખાન

વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ જીન્સમાં પહોંચ્યો સોહેલ ખાન

પહોંચ્યા અરબાઝના પિતા

અરબાઝ ખાન અને સલમાનના પિતા સલીમ ખાન પણ પહોંચ્યા હતાં.

અરબાઝની માતા પણ પહોંચ્યા

અરબાઝની માતા સલમા ખાન પણ પાર્ટીમાં પહોંચી હતી.

હેલન સાથે સોહેલ

હેલનનો હાથ પકડીને પહોંચેલો સોહેલ ખાન

અરબાઝની બહેન અર્પિતા

અરબાઝની બહેન અર્પિતા પતિ આયુષ શર્મા સાથે પહોંચી હતી.

સોહેલ અને અરબાઝનો દીકરો

સેલિબ્રેશનમાં સોહેલખાનનો દીકરો નિર્વાણ અને અરબાઝનો દીકરો અરહાન પણ પહોંચ્યા હતાં.

ગર્લફ્રેન્ડ સાથે અરબાઝ

કેમેરા સામે પૉઝ આપતી ગર્લફ્રેન્ડ જ્યોર્જિયા એન્ડ્રિયાની સાથે અરબાઝ ખાન



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2WgJErR

No comments:

Post a Comment

Pages