Latest

Tuesday, May 14, 2019

IPL 2019ની ફાઈનલમાં જોવા મળી ‘મિસ્ટ્રી ગર્લ’, ફેન્સે કહ્યું કેમેરામેનને આપો એવોર્ડ

ફાઈનલમાં જોવા મળી મિસ્ટ્રી ગર્લ

IPLની ફાઈનલ મેચ મુંબઈ અને ચેન્નઈ વચ્ચે હૈદરાબાદમાં રમાઈ હતી. જેમાં એક યુવતી મુંબઈની ટી-શર્ટ પહેરીને ટીમને સપોર્ટ કરવા માટે આવી હતી. કેમેરામેને તેની તરફ કેમેરા ફેરવ્યો બાદ સોશિયલ મીડિયા પર તેના ફોટોગ્રાફ શેર થવા લાગ્યા.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

RCBની ફેન સોશિયલ મીડિયામાં વાઈરલ

આઈપીએલમાં થોડા દિવસ પહેલા રોયલ ચેલન્જર્સ બેંગલુરું (RCB)ની ફેન દીપિકા ઘોષના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં વાઈરલ થયા હતા. હવે મુંબઈ ઈન્ડિયન્સની ફેન ગર્લ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડ થઈ રહી છે.

કમેરામેનને એવોર્ડ આપો

સોશિયલ મીડિયા પર લોકો કેમેરામેનના વખાણ કરી રહ્યા છે. કેટલાકે તો મજાકમાં કહ્યું કે ખેલાડીની જગ્યાએ કેમેરામેનને એવોર્ડ મળવો જોઈએ. કેટલાકે તો આ યુવતીને નેશનલ ક્રશ કહી રહ્યા છે. આ ફેન ગર્લ કોણ છે તે અંગે હજુ કોઈ જાણકારી સામે આવી નથી.



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2Hllmnf

No comments:

Post a Comment

Pages