Latest

Friday, May 10, 2019

IPL: CSKએ જીત્યો ટોસ, પહેલા બેટિંગ કરશે દિલ્હી

વિશાખાપટ્ટનમઃ દિલ્હી કેપિટલ્સની ટીમ વિશાખાપટ્ટનમમાં ક્વોલિફાયર માટે શાનદાર પ્રદર્શન કરી રહેલી ચેન્નાઈ સુપરકિંગ્સ સામે ટકરાવાની છે. જ્યારે દિલ્હી મેદાનમાં ઉતરશે તો તેનો ઈરાદો પહેલીવાર આઈપીએલની ફાઈનલમાં પહોંચવાનો હશે. જોકે, ચેન્નઈને હરાવવા માટે તેને ખૂબ આકરી મહેનત કરવી પડશે. ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ ટોસ જીત્યો છે અને પહેલા ફિલ્ડીંગ કરવાનું પસંદ કર્યું છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/307b1DT

No comments:

Post a Comment

Pages