Latest

Thursday, May 2, 2019

ગોવામાં વેકેશન માણી રહી છે ટેલિવુડની આ ગર્લ ગેંગ, જુઓ Photos

એક્ટ્રેસેસ પહોંચી ગોવા

‘નાગિન 3’ અને ‘યે હૈ મહોબ્બતે’ની ટીમ ગરમીમાં ગોવામાં ચીલઆઉટ કરતી જોવા મળી. ‘યે હે મહોબ્બતે’ની અદિતિ ભાટિયા, કૃષ્ણા મુખર્જી અને અનીતા હસનંદાની ગોવામાં વેકેશન માણી રહી છે. તેમની સાથે હેલી દારુવાલા પણ જોવા મળી. ટીવી એક્ટ્રેસેસની આ ગર્લ ગેંગએ ગોવામાં મન ભરીને મજા માણી હતી.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

સોશિયલ મીડિયા પર શેર કરી તસવીરો

આ તમામ એક્ટ્રેસ સોશિયલ મીડિયા પર એક્ટિવ છે અને ફેન્સ માટે પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર તસવીરો શેર કરી છે. પૂલમાં અદિતિ ભાટિયા અને કૃષ્ણા મુખર્જીનો બોલ્ડ અંદાજ જોવા મળ્યો. અદિતિ મોનોકની અને કૃષ્ણા બિકિનીમાં જોવા મળી.

પૂલમાં મસ્તી કરતી જોવા મળી એક્ટ્રેસ

આ ટ્રીપ પર નાગિન એક્ટ્રેસ અનીતા હસનંદાનીનો પતિ પણ ગયો છે. કૃષ્ણા અને અદિતિએ સ્વિમિંગ પૂલમાં ખૂબ મસ્તી કરી હતી. તેમણે સાથે સેલ્ફી પણ લીધી અને ફની વીડિયો પણ બનાવ્યા. સેલેબ્સની ગોવા વેકેશનની આ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર છવાયેલી છે.

ગોવામાં જલસા કરી રહી છે એક્ટ્રેસ

આ તસવીરો સેલેબ્સ ગોવા પહોંચ્યા ત્યારબાદની છે. ગોવા ટ્રિપ પર ગયેલા આ તમામ એક્ટ્રેસની ફેશન સેન્સ પણ ઘણી ચર્ચામાં છે. તમામે પોતાના પ્રોફાઈલ પર વેકેશનની સારી-સારી તસવીરો શેર કરી છે.

પતિ સાથે રોમાન્ટિક તસવીર

આ એક્ટર્સ પણ ગર્લ ગેંગ સાથે ગયા હતા

પતિ સાથે અનિતા હસનંદાની

કૃષ્ણા અને અદિતિનું ખાસ બોન્ડિંગ

બિકિનીમાં જોવા મળી કૃષ્ણા

ઓન સ્ક્રીમ મધર-ડોટર ડ્યુઓ



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UW1ZG6

No comments:

Post a Comment

Pages