Latest

Wednesday, May 1, 2019

પિંક બિકીનીમાં કિમ કાર્દશિયને પોસ્ટ કર્યા સુપર હોટ Pics

કિમ કાર્દશિયનના બિકીની Pics વાઈરલ

હોલિવૂડ સ્ટાર કિમ કાર્દશિયનના બિકીની Pics ઈન્ટરનેટ પર છવાઈ ગયા છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. કિમ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે. તેના હોટ ફોટો જોવા માટે ફેન્સ આતુરતાથી રાહ જોતા હોય છે. જ્યારે પણ તેના નવા ફોટો અપલડો થયા છે એટલે આકર્ષણનું કેન્દ્ર બની જાય છે. જુઓ હાલમાં જે ફોટોગ્રાફ પોસ્ટ કર્યા છે તેમાં કિમ પિંક કલરની બિકીનીમાં દરિયા કિનારે તેની સુંદરતા પાથરતી જોઈ શકાય છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2V7dzTJ

No comments:

Post a Comment

Pages