સૌથી પોપ્યૂલર સ્ટારકિડ તૈમૂર

સૈફ અલી ખાન અને કરિના કપૂરનો દીકરો તૈમૂર અલી ખાન સ્ટારકિડમાં સૌથી વધારે પોપ્યુલર છે. તેના ફોટો અને વિડીયો આવતા જ સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ જાય છે. મામા અરમાન જૈન અને આદર જૈન સાથે તૈમૂરના કેટલાક ફોટો અને વિડીયો સામે આવ્યા છે જેમાં તેઓ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મામાઓ સાથે તૈમૂરની મસ્તી

બંને મામાઓએ મસ્તી કરીને તૈમૂરના વીકેન્ડને ખાસ બનાવી દીધો. અરમાન અને આદરે તૈમૂરને ખૂબ હસાવ્યો.
મામાએ હિંચકા ઝૂલાવ્યા


સૈફના મોટા દિકરા ઈબ્રાહિમ સાથે તૈમૂર

from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Hqrk7A

No comments:
Post a Comment