વીડિયો વાઈરલ

છેલ્લા થોડા સમયથી એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. જેમાં એક દિવ્યાંગ ફૂડ ડિલેવરી કરવા માટે જઈ રહ્યો છે. લોકો આ વીડિયોને પોતાના સોશિયલ મીડિયા પર શેર કરીને ઝોમાટોને શુભેચ્છા આપી રહ્યા છે. ઝોમાટોની પ્રશંસા કરી રહ્યા છે. એક હની ગોયલ નામની યુઝરે કહ્યું હતું કે, ઝોમેટો એવી રીતે જ કામ કરતા રહો, તમે મારો દિવસ બેસ્ટ બનાવી દીધો છે. આ વ્યક્તિ એ લોકોમાં આશા જગાડે છે જેઓ જિંદગીથી હાર માની લે છે.
ટ્વિટર પર શેર થયો વીડિયો
#Zomato you keep rocking , you made my day , this man is the inspiration for all who thinks there's life is screwed , please make this man famous pic.twitter.com/DTLZKzCFoi
— Honey Goyal (@tfortitto) May 17, 2019
આ દિવ્યાંગ વ્યક્તિનો વીડિયો તા. 17 મેના રોજ શેર કરવામાં આવ્યો હતો. અત્યાર સુધીમાં આ વીડિયો દોઢ લાખ લોકોએ જોઈ લીધો છે. આ ઉપરાંત હજારો રીટ્વિટ તથા લાઈસ મળી ચૂક્યા છે. આ વીડિયોમાં એક દિવ્યાંગ ઝોમાટો કંપનીનું ટી-શર્ટ પહેરીને ફૂડ ડિલેવરી કરવા માટે જઈ રહ્યો છે. જો કે આ વીડિયો પર ઝોમાટોએ કોઈ પ્રકારની પ્રતિક્રિયા આપી નથી.એક રીપોર્ટ અનુસાર આ વીડિયો રાજસ્થાનના બ્યાવર શહેરનો છે.
લોકોએ આપી આવી પ્રતિક્રિયા

પ્રેરણારુપ વ્યક્તિ


from Page Array – I Am Gujarat http://bit.ly/2WfyV0V
No comments:
Post a Comment