વર્ષના સ્વામી સૂર્ય અને મંગળગ્રહ છે. રાશિના પ્રથમ ઘરમાં મંગળ શુક્ર, કેતુ અને બુધ ચતુરગ્રહી પ્રભાવ ઓગસ્ટના બાકીના દિવસોમાં જોવા મળશે. સપ્ટેમ્બરના અંત સુધીમાં કોઈ રાજકીય વિવાદનો અંત આવશે.
ઓક્ટોબર નવેમ્બરની મધ્યામાં કોઈ સમસ્યા સામે આવીને પૂર્ણ થશે. ડિસેમ્બરમાં દિવસ સારા રહશે. જાન્યુઆરી 2020 સુધી તમારા વ્યવસાય, વેપારને લઈને કોઈ કષ્ટદાયક સમાચાર આવી શકે છે. ફેબ્રુઆરી માર્ચમાં પરિવારની પરેશાનીઓ દૂર થશે.
એપ્રિલમાં મિત્રો તરફથી સહાયતા મળશે. કામકાજમાં મંદી આવવાનો યોગ છે. મેમાં કોઈ પ્રવાસ સ્થળનો આનંદ લેશો. જૂનના અંતમાં કોઈ નવા કાર્યક્ષેત્ર સાથે જોડાવાની યોજના બનાવશો. જુલાઈમાં જીવન સ્તર સારું બનશે.
આ વર્ષ મહિલાઓ માટે સારું સાબિત થવાનું છે. ઘર-પરિવારના સભ્યોની આવકના સ્ત્રોતમાં વધારો થશે. ત્રિગ્રહી યોગની શાંતિ માટે શ્રી મૃત સંજીવની જાપ સલા લક્ષ કરાઓ. ઓગસ્ટમાં પીપડાના વૃક્ષ નીચે રવિવારે ચાંદનું પતરું મૂકીને પૂજા કરો.
from Page Array – I Am Gujarat https://ift.tt/2KOZ4ND
No comments:
Post a Comment