દિલ્હીની જવાહરલાલ નેહરુ યુનિવર્સિટી (JNU)ના કેમ્પસમાં રવિવારે સાંજે જોરદાર બબાલ અને મારમારી થઈ. સૂત્રોએ જણાવ્યું કે, સ્ટૂડન્ટ્સ યુનિયન અને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (એબીવીપી)ની વચ્ચે મારામારી થઈ હતી. હકીકતમાં, જેએનયુ ટીચર્સ એસોસિએશનની એક મીટિંગ બોલાવાઈ હતી જેમાં હંગામો થઈ ગયો. વિદ્યાર્થી સંઘે દાવો કર્યો છે કે, તેમના અધ્યક્ષ આઈશી ઘોષ અને ઘણા બીજા સ્ટૂડન્ટ્સને એબીવીપીના સભ્યોએ માર માર્યો.
from Page Array – I Am Gujarat https://ift.tt/37FD54s
No comments:
Post a Comment