વોટ્સએપ ડાઉન ટ્વીટર પર ટ્રેન્ડ થયું

સોશિયલ મેસેજિંગ એપ્લિકેશન વોટ્સએપનો દુનિયાભરના કરોડો યુઝર્સ ચેટિંગ માટે ઉપયોગ કરતા હોય છે. જોકે શુક્રવારે સાંજે લાખો ફેન્સે વોટ્સએપ ડાઉન થવાની ફરિયાદ કરી હતી. યુઝર્સની ફરિયાદ હતી કે તેઓ ‘લાસ્ટ સીન’, ‘સ્ટેટસ’ અથવા ‘ઓનલાઈન’ ઓપ્શન જોઈ શકતા. જે બાદ ટ્વીટર પર #WhatsappDown ટ્રેન્ડ થવા લાગ્યું હતું.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
વોટ્સએપના સર્વરમાં આવ્યું બગ

મોનિટરિંગ પોર્ટલ ડાઉનની રિપોર્ટ મુજબ, 66 ટકા યુઝર્સે લાસ્ટ સીન, ઓનલાઈન અને સ્ટેટસ ન દેખાતું હોવાનું જણાવી વોટ્સએપ ડાઉન હોવાની ફરિયાદ કરી હતી, જ્યારે 28 ટકા યુઝર્સે કનેક્શન પ્રોબ્લેમની ફરિયાદ કરી હતી. વોટ્સએપના અપડેટ્સ માહિતી આપતા વેબેટાઈન્ફોએ ટ્વીટ કરીને વોટ્સએપનો મેસેજ આપતા જણાવ્યું હતું કે, ‘વોટ્સએપને અનઈન્સ્ટોલ ન કરતા, કદાચ તમે ફરીથી તેમાં લોગઈન ન કરી શકે. અમે તેને ફીક્સ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’ સાથે જ જણાવાયું હતું કે પરેશાની વોટ્સએપ સર્વરમાં બગ આવવાના કારણે થઈ છે.
યુઝર્સ થયા પરેશાન
We can’t change WhatsApp settings on `My contacts’ for last seen. And we can’t even see online status and typing notification on the bar.
#WhatsApp #WhatsAppDown pic.twitter.com/tB3NZn2yML
— Ritika (@ritika_ok) June 19, 2020
યુઝર્સને એન્ડ્રોઈડ અને iOS બંને પ્લેટફોર્મમાં આ સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જોકે હાલમાં વોટ્સએપમાં આ સમસ્યા સોલ્વ થઈ ગઈ છે. ટ્વીટર પર યુઝર્સે પોતાની સમસ્યા બતાવવા ટ્વીટ કરવાનું શરૂ કરી દીધું હતું.
યુઝર્સે કર્યા ફની ટ્વીટ
Couples right now
#WhatsAppDown pic.twitter.com/s2eXcQcIym
— Saood Rajput (Half Bussinessman) (@SaoodRajput4) June 20, 2020
સિંગલ્સ લોકોની ખુશી
Single people rn #WhatsAppDown #WhatsApp pic.twitter.com/bII4Hp7RfN
— Allergy (@its__muneeb) June 19, 2020
તમારે થઈ આવી સમસ્યા?
Is anyone else facing this problem?#WhatsAppDown pic.twitter.com/QopQ2sdDDL
— airraaaaaaa (@gymkarle) June 19, 2020
બ્રેકઅપની સંખ્યા વધી જશે?
#WhatsAppdown
Whatsapp “last seen” feature down.*Le singles- pic.twitter.com/PHGL0r3Xsv
— Ayan Shah (@Dj080282) June 19, 2020
હું નહીં જણાવું
#WhatsAppDown
Me trying to find out if my friend is online..Whatsapp: pic.twitter.com/5vaJTYd7qz
— Lav (@LaveenaMas) June 19, 2020
બ્રેકઅપ થઈ ગયું!
Someone please help!
#WhatsApp #WhatsAppDown pic.twitter.com/aJLRTEkGPW
— Aman (@PareshanLadka) June 19, 2020
from Page Array – I Am Gujarat https://ift.tt/2CqMWRd



No comments:
Post a Comment