Latest

Sunday, June 28, 2020

ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી કરતા જોવા મળ્યો મહેન્દ્ર સિંહ ધોની, જુઓ વિડીયો

કોરોનાના કારણે ક્રિકેટ પર લાગી બ્રેક

કોરોના વાયરસના કારણે ભારતીય ક્રિકેટ અને તેની સાથે જોડાયેલી તમામ એક્ટિવિટી પર હાલમાં પ્રતિબંધ છે. ટી-20 લીગ IPLને પણ અનિશ્ચિતસમય માટે સ્થગિત કરી દેવામાં આવી છે. એવામાં ક્રિકેટ જગતની દિગ્ગજ હસ્તીઓ ઘર પર પરિવાર સાથે સમય વિતાવી રહી છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

ફાર્મ હાઉસમાં ખેતી કરી રહ્યો છે ધોની

IPL ટીમ ચેન્નઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની લોકડાઉનથી જ રાંચીમાં છે અને પોતાના પરિવાર સાથે ફાર્મ હાઉસમાં છે. તેણે કેટલાક સમય પહેલા જ ફાર્મ હાઉસમાં ખેતી માટે ટ્રેક્ટર ખરીદ્યું હતું. હવે આ જ ટ્રેક્ટરથી ધોની ઓર્ગેનિક ખેતી કરી રહ્યો છે.

ટ્રેક્ટર ચલાવતા દેખાયો ધોની

 

View this post on Instagram

 

Exclusive Video Of Mahi Bhaiya Enjoying Doing Organic Farming !! ❤

A post shared by MS Dhoni Fans Club (@dhoni.bhakt) on

8 લાખ છે ટ્રેક્ટરની કિંમત

વિડીયોમાં ધોની એકલા જ ટ્રેક્ટર ચલાવતા દેખાય છે. તેમાં કેપ્શન પર લખ્યું છે કે, ધોની રાંચીમાં પોતાના ફાર્મ હાઉસમાં ઓર્ગેનિક ખેતી કરતા. ધોનીએ મહિન્દ્રાનું સ્વરાજ 963 FE ટ્રેક્ટર ખરીદ્યું હતું, જેની કિંમત 8 લાખ રૂપિયા નજીક છે.

ધોનીએ હાલમાં ખરીદ્યું હતું ટ્રેક્ટર

આનંદ મહિન્દ્રાએ કરી હતી પ્રશંસા

રાંચીમાં ઝીવા સાથે મસ્તી કરતો ધોની

 

View this post on Instagram

 

❤

A post shared by Sakshi Singh Dhoni (@sakshisingh_r) on



from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/3dMHTrr

No comments:

Post a Comment

Pages