કાર રેસરમાંથી પોર્ન સ્ટાર બની યુવતી
કાર રેસરમાંથી પોર્ન સ્ટાર બનેલી રેની ગ્રેસી ભારતીય ફેન્સથી ખૂબ જ નારાજ થઈ ગઈ છે. તેણે હાલમાં જ પોતાની પોસ્ટમાં ભારતીયોને તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટથી દૂર થઈ જવા માટે કહ્યું. તેણે આરોપ લગાવ્યો છે કે ભારતીયો તેના કન્ટેન્ટ અને તસવીરોને તેની પરમીશન વિના જ યુઝ કરી રહ્યા છે. ગ્રેસી તે સમયે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે સુપરકાર રેસિંગમાં પોતાના કરિયરને છોડીને પોર્ન ઈન્ડસ્ટ્રી જોઈન કરી હતી. તેણે જણાવ્યું હતું કે આ કામથી તેને દર મહિને 25 હજાર ડોલરની કમાણી થઈ રહી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
ભારતીય ફેન્સથી થઈ નારાજ
OnlyFans પેજ પર એક પોસ્ટમાં રેનીએ યુઝર્સને કહ્યું કે, તે ફેક પેજ બનાવવાનું અને તેના કન્ટેન્ટને ગેરકાયદે રીતે ઉપયોગ કરવાનું બંધ કરે. તેણે લખ્યું, તે બધી (તસવીરો અને કન્ટેન્ટ) કોપીરાઈટ અંતર્ગત આવે છે. તેના પર મારો અધિકાર છે તમારો નહીં, મારા પેજ બનાવવાનું બંધ કરો. મારા વિડીયો અને તસવીરોને ગેરકાયદે રીતે શેર કરવાનું બંધ કરો. રેની આગળ કહે છે, મને હવે ભારતીયો પસંદ નથી. જો તમે ભારતીય છો તો મારા પેજથી જતા રહો, અહીં તમારું સ્વાગત નથી. આજ રાતથી હું પોતાના પેજથી બધા ભારતીયોને હટાવવા જઈ રહી છું.
આર્થિક પરેશાની દૂર કરવા બની પોર્ન સ્ટાર
ઉલ્લેખનીય છે કે ગ્રેસી એસ્ટ્રેલિયામાં 14 વર્ષની ઉંમરની પહેલી મહિલા સુપરકાર ડ્રાઈવર હતી. તેણે ડ્રાઈવર તરીકે પોતાના કરિયરમાં આર્થિક પરેશાઓનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ કરિયર બદલ્યા બાદ તેની આ સમસ્યા દૂર થઈ ગઈ.
પરિવારે પણ કામમાં આપ્યો સહયોગ
તેણે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે, તેના આ કામમાં પરિવારનો પણ પૂરો સહયોગ મળી રહ્યો છે. તેણે કહ્યું હતું, તેના પિતાને આ વિશે જાણ છે અને તેઓ તેની સાથે છે. રેનીએ તે સમયે જણાવ્યું હતું કે, પોર્ન ઈન્ડસ્ટ્રીથી તેને એટલી કમાણી થઈ રહી છે કે હવે તે 30 વર્ષ માટે લીધેલી લોનને 12 મહિનામાં જ પૂરી કરવામાં સક્ષમ બની છે.
રેની ગ્રેસીની તસવીર
રેની ગ્રેસીની તસવીર
રેની ગ્રેસીની તસવીર
રેની ગ્રેસીની તસવીર
from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat https://ift.tt/3dgHjBU
No comments:
Post a Comment