Latest

Sunday, September 16, 2018

આ એક્ટ્રેસે ખુલાસો કરતાં કહ્યું,’મને વારંવાર ટોપલેસ પોઝનું કહેવાતું’

મોડલિંગ દિવસોનો કર્યો ઉલ્લેખ


સામાન્ય રીતે ફિલ્મના સીન જોતાં એવું લાગે છે કે એક્ટર્સ કેટલી સરળતાથી એક્ટિંગ કરી લે છે. પરંતુ તેમના અનુભવ કંઈક અલગ જ કહે છે. આવો જ એક અનુભવ સુપર મોડલ કેટ મોસે શૅર કર્યો હતો. સુપર મોડલ કેટ મોસનું કહેવું છે કે તે કેમેરા સામે ટોપલેસ થવામાં સહજ નથી. તેણે પોતાના મોડલિંગના દિવસોનો ઉલ્લેખ કરતાં આ વાત કહી હતી.

કહેવામાં આવતું ટોપલેસ પોઝનું


નોંધનીય છે કે આ વાત કેટે ‘મેગન કેલી ટુડે’ શો દરમિયાન કહી હતી. એક વેબસાઈટ ‘પેજસિક્સ ડોટ કોમ’ના જણાવ્યાનુસાર ‘મેગન કેલી ટુડે શો’માં કેટ(44)એ કહ્યું,’જ્યારે હું ટીન મોડેલ હતી ત્યારે મને વારંવાર ટોપલેસ થઈને પોઝ આપવા માટે કહેવામાં આવતું હતું.’

શૅર કર્યો અનુભવ


કેટ મોસે કહ્યું હતું કે,’હા મારા પર દબાણ હતું. હું કોર્નિન ડે નામની મહિલા ફોટોગ્રાફર સાથે કામ કરતી હતી અને તેને મારી ટોપલેસ તસવીરો લેવાનું પસંદ હતું. જોકે, શરુઆતમાં મને આવું પસંદ નહોતું.’


No comments:

Pages