Latest

Wednesday, November 21, 2018

Pics : ખૂબ જ સુંદર છે દીપિકા-રણવીરના લગ્નની આ તસવીરો, જુઓ

આ તસવીરો જોઈ આંખો ઠરી જશે


દીપિકા-રણવીરના લગ્નની કેટલીક ખૂબ જ સુંદર તસવીરો સામે આવી છે, આ તસવીરોને જોઈ તમે પણ ખુશ-ખુશ થઈ જશો…

મહેંદીની રસમ


મહેંદીની રસમમાં દીપિકા પાદુકોણ કંઈ આ રીતે સજી-ધજીને બેઠી હતી.

સાથે લગાવી મહેંદી


દીપિકા-રણવીરે લગ્ન માટે એકસાથે મહેંદી લગાવડાવી. આ પ્રસંગે તેઓ ખૂબ જ સુંદર લાગી રહ્યાં હતા.

આવા અંદાજમાં દેખાયા બાજીરાવ-મસ્તાની


દીપિકા અને રણવીરે પોતાના લગ્નમાં દરેક રીત-રિવાજને ખૂબ એન્જૉય કર્યા હતા.

સંગીતમાં ઝૂમી ઉઠ્યો રણવીર


સંગીત સમારંભમાં રણવીર આ રીતે મસ્ત અંદાજમાં ડાન્સ કરતો દેખાયો.

નસ-નસમાં ખુશી


તસવીરોમાં સ્પષ્ટ દેખાઈ આવે છે કે, આ રણવીર સિંહની જિંદગીનો સૌથી ખાસ દિવસ છે અને તેની નસે-નસમાં ખુશી વહી રહી છે.

દીપિકા પણ ઝૂમી ઉઠી


દીપિકા પણ આ પ્રસંગ મસ્ત થઈને ખૂબ ઝૂમી.

લગ્નની ખાસ તસવીર


દીપિકાના કોંકણી લગ્નની ખૂબ જ ખાસ તસવીર સામે આવી છે.

વરરાજાને તિલક કરતી કન્યા


પોતાના ‘બાજીરાવ’ને તિલક કરતી ‘મસ્તાની’.

યે ‘દિવાની’ ભવનાની હો ગઈ


લગ્નની રસમમાં દરમિયાન રોમાન્ટિક અંદાજમાં દીપિકા-રણવીર

એક દિલ હૈ, એક જાન હૈ


રણવીર અને દીપિકાની પ્રેમકહાનીનો એક નવો અધ્યાય કઈક આ રીતે શરૂ થયો.

મેડ ફોર ઈચ અધર


આ તસવીરમાં બંનેને જોઈને લાગી રહ્યું છે કે, ખરેખર તેઓ એકબીજા માટે જ બન્યાં છે.

આગવા અંદાજમાં દેખાયા વરરાજા


લગ્નની દરેક રસમમાં પણ રણવીરની મસ્તી ઓછી ન થઈ અને દીપિકા તેની અદા પર ફિદા દેખાઈ.

રણવીરની થવા આવી દીપિકા


લગ્નના મંડપમાં દીપિકાએ કંઈક આ રીતે એન્ટ્રી લીધી.

કપલની મસ્તી


લગ્ન દરમિયાન દીપિકા-રણવીર એકબીજાની સાથે ખૂબ મસ્તી કરતા દેખાયા.

આ તસવીર પર ફેન્સ થયા આફરીન


બંનેના ફેન્સ માટે આનાથી સુંદર તસવીર બીજી કઈ હોઈ શકે છે.

ઈટલીમાં લગ્ન


દીપિકા-રણવીરે 14 નવેમ્બરના રોજ કોંકણીમ રીત-રિવાજ પ્રમાણે લગ્ન કર્યા હતા.

સિંધી લગ્ન


બાદમાં બંનેએ 15 નવેમ્બરે સિંધી રિત-રિવાજ અનુસાર લગ્ન કર્યા હતા.

સૌભાગ્યવતી ભવ


દીપિકાએ આ લગ્નમાં ખાસ ચુંદડી ઓઢી હતી. ધ્યાનથી જુઓ, આ ચુંદડી પર ‘સૌભાગ્યવતી ભવ’ લખેલું છે.

No comments:

Pages