Latest

Saturday, January 26, 2019

26 જાન્યુઆરીના રંગમાં બોલિવૂડ, તિરંગા સાથે જોવા મળ્યો વિક્કી

70માં ગણતંત્ર દિવસની શુભકામનાઓ

દેશમાં 26 જાન્યુઆરીએ 70માં ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજપથ પર ભવ્ય સમારોહ અને રિપબ્લિક ડે પરેટ ખાસ આકર્ષણ જોવા મળી રહ્યું છે. સોશિયલ મીડિયા પર દેશભક્તિની લહેર દોડી રહી છે. બોલિવૂડ સેલેબ્સ પણ સોશિયલ મીડિયા પર ગણતંત્ર દિવસની શુભકામના આપી રહ્યા છે. વિક્કી કૌશલથી લઈને કપિલ શર્મા તમામ બોલિવૂડ સેલેબ્સ ટ્વીટ કરી દેશ પ્રતિ પોતાનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. એક્ટર વિક્કી કૌશલે હાથમાં તિરંગો લઈને એક ફોટો શેર કર્યો છે. જેમાં તેણે લખ્યું છે કે, ‘ઝંડા ઊંચા રહે હમારા, હેપ્પી રિપબ્લિક ડે. જય હિંદ!’

આર. માધવન

સ્વરા ભાસ્કર

અનુપમ ખેર

કપિલ શર્મા



from Page Array – I Am Gujarat http://bit.ly/2Rdsq8t

No comments:

Post a Comment

Pages