Latest

Sunday, January 6, 2019

આ ફિલ્મમાં શાહરૂખ ખાનની હિરોઇન બનશે આમિરની ‘પુત્રી’!

રાકેશ શર્માની બાયોપિકમાં શાહરૂખ

ઝીરો ફ્લોપ થયા બાદ શાહરૂખ ખાન હવે એસ્ટ્રોનોટ રાકેશ શર્માની બાયોપિક ‘સેલ્યૂટ’ની શૂટિંગ શરૂ કરશે. શાહરૂખ ખાની આ ફિલ્મનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ થશે.  ફિલ્મમાં શાહરૂખની ઓપોઝિટમાં ‘દંગલ ગર્લ’ ફાતિમા સના શેખ જોવા મળે તેવી શક્યતા છે.

અમારા ન્યૂઝ Whatsapp પર મેળવવા અહીં ક્લિક કરો

લીડ રોલમાં ફાતિમા સના શેખ

બોલીવુડના રિપોર્ટ પ્રમાણે ફિલ્મના મેકર્સ ફાતિમા સના શેખને લીડ રોલમાં કાસ્ટ કરવા માગે છે. તો ફાતિમાએ પણ એક ઇન્ટરવ્યૂ દરમિયાન કહ્યું હતું કે તે શાહરૂખ ખાન સાથે કામ કરવા માગે છે. તેણે એમ પણ કહ્યું હતું કે જ્યારે શાહરૂખ ખાન તેની આસપાસ હોય છે ત્યારે તે નર્વસ થઇ જાય છે. આ વિશે તેણે આમિર ખાનને પણ જણાવ્યું હતું.

કરીના કપૂરનું કપાયું પત્તું?

બાયોપિક માટે પહેલા પ્રિયંકા ચોપરાને લીડ રોલ માટે ઓફર મળી હતી. પરંતુ પ્રિયંકાએ ના માટે આ રોલ માટે કરીના કપૂરનું નામ પણ ચર્ચાતું હતું. જો કે રાકેશ શર્માનો રોલ પહેલા આમિર ખાન કરવાનો હતો. પરંતુ આમિર ખાનના કહેવા પર આ રોલ શાહરૂખને મળ્યો.



from Page Array – I Am Gujarat http://bit.ly/2C5B2s3

No comments:

Post a Comment

Pages