યૂસુફ-આફરીને ઉજવી છઠ્ઠી મેરેજ એનિવર્સરી

સનરાઈઝર્સ હૈદરાબાદના ઑલરાઉન્ડર યૂસુફ પઠાણે બુધવારે પોતાની પત્ની આફરીન ખાન સાથે લગ્નની છઠ્ઠી એનિવર્સરી ઉજવી. પઠાણે ફેસબુક પોસ્ટ દ્વારા આની જાણકારી આપી. તેણે પોતાની પત્ની સાથેની તસવીર શેર કરતા લખ્યું, ‘હેપ્પી એનિવર્સરી માઈ લવ.’
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
SRHના ખેલાડીઓને આપી ‘દાવત’
Happy anniversary Yusuf Pathan bhai. Thank you for the lovely dinner.
Sandeep Sharma द्वारा इस दिन पोस्ट की गई बुधवार, 27 मार्च 2019
યૂસુફ અને તેની પત્નીએ આ ખાસ પ્રસંગને ટીમ સનરાઈઝર્સ હૈદરાબાદના ખેલાડીઓ સાથે સેલિબ્રેટ કર્યો. યૂસુફે ખેલાડીઓને એક શાનદાર ડિનર પાર્ટી આપી, જેની તસવીરે બોલર સંદીપ શર્મા અને રાશિદ ખાને સોશિયલ મીડિયા પર શેર કરી છે.
સંદીપે ફોટો શેર કરતા લખ્યું, ‘હેપ્પી એનિવર્સરી યૂસુફ પઠાન ભાઈ. શાનદાર ડિનર પાર્ટી માટે થેંક્યુ.’
રાશિદ ખાને પણ પાઠવી શુભેચ્છા
With the classic Mohammad Nabi and style icon Rashid Khan #OrangeArmy
Yusuf Pathan द्वारा इस दिन पोस्ट की गई मंगलवार, 26 मार्च 2019
સંદીપ ઉપરાંત અફઘાનિસ્તાનના સ્પિનર રાશિદ ખાને પણ યૂસુફને એનિવર્સરીની શુભેચ્છાઓ પાઠવી. રાશિદે લખ્યું, ‘હેપ્પી એનિવર્સરી યૂસુફ ભાઈ. શાનદાર ડિનર માટે ધન્યવાદ. ઈરફાન પઠાણ ભાઈ મિસ્ડ યૂ.’
ઘણા સમયથી ટીમ ઈન્ડિયાની બહાર છે યૂસુફ

જણાવી દઈએ કે, યૂસુફ પઠાણે માર્ચ 2013માં આફરીન સાથે નિકાહ કર્યા હતા. આફરીન મુંબઈમાં જન્મી અને ઉછેર પામી છે, તે એક ફિઝિયો થેરાપિસ્ટ છે. યૂસુફ ભારત માટે 57 વન-ડે અને 22 ટી20 મેચ રમી ચૂક્યો છે. તે ઘણા સમયથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat https://ift.tt/2UgoBot
No comments:
Post a Comment