કિમ કર્દાશિયનો હોટ અંદાજ

અમેરિકી મોડલ કિમ કર્દાશિયને Vogue મેગેઝિન માટે ફોટોશુટ કરાવ્યું છે. જેમાં તેને મેગેઝિનના કવરપેજ પર સ્થાન આપવામાં આવ્યું છે. ફોટોશુટમાં કિમ ખૂબજ ગ્લેમરસ લૂકમાં જોવા મળી રહી છે. કિમે પોતાના ઇંસ્ટાગ્રામ પર કેટલાક ફોટોગ્રાફ શેર કર્યા છે. તેના ફોટાશુટના તસવીરો સોશિયલ મીડિયા પર છવાઈ ચુકી છે. જેમાં તે પાણીથી ભીંજાયેલી દેખાઈ રહી છે. આપને જણાવી દઈએ કે કિમ ત્રણ બાળકોની માતા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2X04Dfe








No comments:
Post a Comment