Latest

Wednesday, April 24, 2019

સચિનના ‘જબરા ફેન’એ મુંબઈમાં આ રીતે ઉજવ્યો તેનો બર્થડે

ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકરના બર્થડેની આજે તેના ચાહકો ઉજવણી કરી રહ્યા છે ત્યારે તેના એક ખાસ ચાહકે મુંબઈમાં અલગ જ રીતે તેનો બર્થડે ઉજવ્યો હતો. સચિનના જાણીતા ચાહક સુધીરકુમાર ગૌતમ અને સુગુમાર ડી આજે મુંબઈ પ્રેસ ક્લબમાં મળ્યા હતા, અને તેમણએ કેક કાપી હતી.



from Page Array – I Am Gujarat http://bit.ly/2Zv6sTI

No comments:

Post a Comment

Pages