KGF 1ની સફળતા બાદ સિક્વલની જાહેરાત

KGF ચેપ્ટર 1ને મળેલી જબરજસ્ત સફળતા બાદ હવે મેકર્સે ફેન્સને સારા સમચાર આપ્યા છે. ફિલ્મ મેકર્સે ફિલ્મની સીક્વલની જાહેરાત કરી દીધી છે. એટલું જ નહીં, ફિલ્મમાં કાસ્ટિંગ માટે તેઓ ટેલેન્ટેડ એકર્સની શોધ કરી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે સાઉથ ફિલ્મની ઓડિયન્સ સાથે હિંદીના દર્શકોને પણ ફિલ્મ ખૂબ પસંદ આવી હતી.
મેકર્સે ઓડિશન માટે કરી હતી જાહેરાત
Here's the wonderful opportunity!!!#KGFChapter2Audition pic.twitter.com/1toOJwoLh0
— Hombale Films (@hombalefilms) April 21, 2019
મેકર્સે ફિલ્મના ઓડિશન્સ માટે ઘોષણા કરી હતી. 26 એપ્રિલે તેના માટે ઓડિશન લેવામાં આવ્યા હતા. જેના માટે 21 એપ્રિલે એક પોસ્ટર રિલીઝ કરવામાં આવ્યું હતું.
ઓડિશનમાં ઊમટી ભીડ
Crazy Crowds for #KGFChapter2 auditions.
Good Luck to aspirants waiting for their turn on hot day and #KGF team who has to take auditions for hundreds (or thousands?) of them.@prashanth_neel @TheNameIsYash @VKiragandur @Karthik1423 @hombalefilms #KGFChapter2Audition #KGF2 pic.twitter.com/TujEwOVmp1
— Kannada Box-Office (@KannadaBO) April 26, 2019
શુક્રવારે ફિલ્મના ઓડિશન માટે 8-16 વર્ષના બાળકો અને 25 વર્ષ સુધીના યુવક માટે હતું. આ ઓડિશનમાં જબરદસ્ત ભીડ ઊમટી હતી. જેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાઈરલ થયો છે. વિડીયોમાં જોઈ શકાય છે કે ઓડિશન માટે એટલી લાંબી લાઈન છે કે જે સાઉથની ફિલ્મમાં રજનીકાંતની ફિલ્મની ટિકિટ માટે હોય છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2UDAyk9
No comments:
Post a Comment