જુઓ તેનો નવો લૂક

ટીવીની લોકપ્રિય વહુમાંથી એક છે સંધ્યા બીંદણી એટલે કે દીપિકા સિંહ. ફરી એક વખત દીપિકા સિંહ પોતાના નવા ફોટોશૂટને કારણે ચર્ચામાં આવી ગઈ છે. પ્રેગ્નેન્સી બાદ દીપિકા ‘હલાલા’થી ડિજિટલ ડેબ્યુ કરી રહી છે. આ પહેલા દીપિકા ‘દિયા ઓર બાતી હમ’માં IPS ઓફિસરનો રોલ નિભાવી રહી હતી. આ નવા ફોટોશૂટમાં તે મોર્ડન લૂકમાં જોવા મળી રહી છે. તેના આ નવા લૂકને ફેન્સ ખુબ પસંદ કરી રહ્યા છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – I Am Gujarat http://bit.ly/2IrjV9O











No comments:
Post a Comment