એશિયાની બીજી નંબરની સેક્સી વુમન

TVની હોટ એક્ટ્રેસ નિયા શર્મા સીરિયલ ઇશ્ક મેં મરજાવામાં જોવા મળી રહી છે. આ સીરિયલમાં ભલે તે શુટ્સ અને સાડીઓમાં જોવા મળતી હોય પરંતુ અસલ જિંદગીમાં તેનું ફેશન સ્ટેટમેંટ બોલ્ડ છે. તેણે ગયા વર્ષે એશિયાની બીજા નંબરની સેક્સી મહિલાનો એવોર્ડ જીત્યો હતો.નિયા અવારનવાર તેમના ઇન્સટાગ્રામ પર ફોટોઝ શેર કરતી હોય છે. જુઓ તેના કેટલાક આવા જ ફોટોગ્રાફ
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
from TV News in Gujarati, Tellywood News in Gujarati, ટેલિવિઝડ ન્યૂઝ ગુજરાતીમાં, Latest Tellywood News – Page Array – I Am Gujarat http://bit.ly/2uTmDfp









No comments:
Post a Comment