Latest

Saturday, April 27, 2019

TVની ‘કોમોલિકા’એ દેખાડ્યા પોતાના એબ્સ, જુઓ Pics

હિના ખાન ડેબ્યૂ ફિલ્મને કારણે ચર્ચામાં

હિના ખાન આજકાલ કાન ફિલ્મ ફેસ્ટિવલમાં હાજર રહેવાને કારણે ચર્ચામાં છે. થોડા દિવસ પહેલા હિનાએ એક લાઈવ ચેટમાં વિડીયો શેર કરીને જણાવ્યું હતું કે, ‘મારા માટે અનેક વસ્તુ નવી છે. હું મારી પહેલી ડેબ્યૂ ફિલ્મ માટે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં રેડ કારપેટ પર જઈ શકું છું. ફિલ્મ ખુબ સારી છે અને ફરીદાજી ખૂબ જ પ્યારી લાગી રહી છે.

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

હિનાએ દેખાડ્યા એબ્સ

હિનાએ વર્કઆઉટના પણ કેટલાક ફોટોગ્રાફ શેર કર્યા છે. જે સોશિયલ મીડિયામાં વાઈરલ થાય છે. જેમાં તે પોતાના એબ્સ ફ્લોન્ટ કરતી જોઈ શકાય છે. હિના સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ રહે છે.

કોમોલિકાના રોલથી આવી ચર્ચામાં

હિના ખાને સ્ટાર પ્લસ પરનો જાણીતો શો ‘કસૌટી જિંદગી 2’માં કોમલિકાના રોલ માટે જોવા મળી હતી.

 



from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2ZDc1j6

No comments:

Post a Comment

Pages