Latest

Wednesday, May 22, 2019

ફિલ્મ વિવાહની સીધીસાદી ‘છૂટકી’ યાદ છે? તેના આ લૂકને જોઈને આંખો પહોળી થઈ જશે

છૂટકી હવે ઘણી મોટી થઈ ગઈ છે


વિવાહ ફિલ્મની છૂટકી તો તમને યાદ જ હશે. શાહિદ અને અમ્રિતા રાવની આ ફિલ્મમાં અમ્રિતાની નાની બહેન બનનારી છૂટકી ઉર્ફે અમ્રિતા પ્રકાશ તો બધાને યાદ રહી જાય તેવું પાત્ર હતું. વિવાહમાં સાંવળી અને સાવ ભોળી લાગતી છૂટકી આજે હોટ એન્ડ બોલ્ડ બની ગઈ છે. તેના આ ફોટોઝ જોઈને ભલભલા દીવાના બની જાય તો નવાઈ નહીં….

હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 



from Lifestyle Tips in Gujarati, જીવનશૈલી ટીપ્સ, Daily Lifestyle Tips – Page Array – I Am Gujarat http://bit.ly/2Hu8Pz4

No comments:

Post a Comment

Pages