દિશાનો હોટ અવતાર

બોલિવૂડની ટોપ અને હિટ હિરોઈનોમાંથી એક દિશા પટની પોતાના ઈન્સ્ટાગ્રામ પર બોલ્ડ અને બિંદાસ ફોટો શેર કરતી હોય છે. જેના કારણે તે અનેક વખત ટ્રોલ પણ થઈ ચૂકી છે. આ બાબતી બાબતોને ધ્યાનમાં લીધા વગર દિશા ફોટો શેર કરતી રહે છે. દિશાએ પિંક કલરની મોનોકિનીમાં ફોટો શેર કર્યો છે. આ ફોટોમાં દિશા એક સ્વિમિંગ પૂલમાં જોવા મળી રહી છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
ફેન્સ થયા ક્રેઝી

દિશાનો આ ફોટો જોઈને ફેન્સ પણ ક્રેઝી થઈ ગયા છે અને તેના ફોટો પર કોમેન્ટ કરી રહ્યા છે. દિશાના આ લૂકને કિલર ગણાવી રહ્યા છે તો કોઈ તેને ક્વિન કરી રહ્યા છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/30wWstq












No comments:
Post a Comment