Latest

Thursday, May 2, 2019

સેલ્ફી લઈ રહેલી મહિલાઓ પર ભડક્યો હાથી, જુઓ ગુસ્સામાં ગજરાજે શું કર્યું?

જિમ કોર્બેટ નેશનલ પાર્કની એક ચોંકાવનારી ઘટનામાં જીપમાં બેસી સેલ્ફી લઈ રહેલા મહિલાઓનાં એક ગ્રુપ પર હાથી જોરદાર ભડક્યો હતો. આ હાથીને અચાનક જીપ તરફ દોડતો આવતો જોઈ તેમાં બેસેલી મહિલાઓ ગભરાઈ ગઈ હતી. આ ઘટનાનો વીડિયો હાલ વાયરલ થઈ રહ્યો છે.



from Page Array – I Am Gujarat http://bit.ly/2DJjx2q

No comments:

Post a Comment

Pages