અમિષા પટેલના ગ્લેમર્સ અંદાજ

ઋત્વિક રોશન સાથે ‘કહોના પ્યાર હૈ’ ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરનારી અમિષા પટેલ આજે પણ સોશિયલ મીડિયામાં ટ્રેન્ડમાં રહે છે. તેના ફેન્સ આજે હોટ ફોટો માટે આતુરતાથી રાહ જોતા હોય છે. હાલમાં જ અમીષાએ તેના કેટલાક ફોટો સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શરે કર્યા છે. જે અપલોડ થતાની સાથે જ વાઈરલ થઈ ગયા છે. ઈન્સ્ટાગ્રામ પર અમિષા પટેલના 22 લાખથી વધુ ફોલોઅર્સ છે. અમિષા પટેલે અનેક હિંદી ફિલ્મોમાં કામ કરી ચૂકી છે જેવી કે ‘ગદરઃ એક પ્રેમ કથા’, ‘હમરાજ’, ‘રેસ 2’, ‘જલવા’, ‘મંગલપાંડે’નો સમાવેશ થાય છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2Q01R7s








No comments:
Post a Comment