એરપોર્ટ પર બાળકો સાથે સની લિયોની

સની લિયોની મુંબઈ એરપોર્ટ પર તેના બે જોડીયા પુત્રો સાથે જોવા મળી હતી. એરપોર્ટ પર સની લિયોની સિમ્પલ લુકમાં જોવા મળી હતી. ઓફ વ્હાઈટ મેક્સી ડ્રેસમાં આકર્ષક લાગતી હતી. ગોલ્ડન સ્નીકર્સ અને મિનિમમ એસેસરીઝ સાથે તેમજ ખુબજ ઓછા મેકઅપમાં પણ સુંદર લાગી રહી હતી.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
જોડીયા બાળકો

સની લિયોનીના બંને પુત્રો ખુબજ ક્યુટ છે, સનીના પુત્રોના નામ નોઆ અને અશર છે. ટી-શર્ટ અને શોર્ટસમાં તેઓ જોરદાર લાગતા હતા.
એક પુત્રાને દત્તક લીધી

સની લિયોનીને એક પુત્રી પણ છે. તેનું નામ નિશા કૌર વેબર છે. સનીએ પતિ સાથે મળીને 2017માં નિશાને દત્તક લીધી છે.
તૈમૂરની જેમ મસ્તીખોર છે નોઆ અને અશર

સનીના બંને દીકરાઓ પણ ‘તૈમૂર’ની માફક ક્યૂટ અને મસ્તીખોર છે.
from Entertainment News in Gujarati: Latest Entertainment News, Read Breaking Entertainment News – Page Array – I Am Gujarat http://bit.ly/2DR4jsm


No comments:
Post a Comment