સારા અલી ખાન સોશિયલ મીડિયા પર ખાસ્સી એક્ટિવ છે. તેણે મમ્મી અમૃતા સિંહ અને ભાઈ ઈબ્રાહિમ સાથે માલદીવ્ઝમાં ન્યુ યર સેલિબ્રેટ કર્યું હતું. આના ફોટોઝ તેણે ચાહકો સાથે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા જે લોકોને ખાસ્સા પસંદ આવી રહ્યા છે.
from Page Array – I Am Gujarat https://ift.tt/37xXV5v
No comments:
Post a Comment