Birthday: 28th April

આજે બોલિવૂડ એક્ટર શરમન જોષીનો જન્મદિવસ છે. તેમના સહિત આજે જન્મેલા તમામ લોકોને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જાણો આપના નવા વર્ષ અંગે શું ભવિષ્યવાણી કરવામાં આવી છે.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:
આ ગ્રહોની રહેશે અસર

આ વર્ષના સ્વામી સૂર્ય અને શુક્ર છે. વર્ષ ચાંદીના પગલે પ્રવેશ કરી રહ્યું છે. મે મહિનો તમારા માટે સારો રહેશે, તમારી કિસ્મત ફરી એક વખત ચમકશે. નવા મિત્રો બનશે અને સમય સારો સાબિત થશે. જૂન અને જુલાઈમાં વેપારથી ધન લાભ થશે.
સારો સમય આવશે

વ્યવસાયિક તથા સામાજિક પ્રતિદ્વંદ્વિઓ માટે માથાનો દુખાવો બનેલા રહેશો. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં લોકો તમારી પ્રશંસા કરશે. પારિવારિક સમસ્યાનું સમાધાન આવશે. ઓક્ટોબરમાં દૂર કે નજીકની જગ્યાએ પ્રવાસનો યોગ બનશે.
કેળની કરો પૂજા

ડિસેમ્બરથી જાન્યુઆરી 2021માં વધારે સક્રિયતાથી તમારા સ્વાસ્થ્ય પર અસર પડશે. ફેબ્રુઆરીથી માર્ચમાં કોઈ માંગલિક કાર્યની યોજના બનાવશો. સારા પરિણામો માટે પાંચ પીળા ફૂલ અને બે કેળા સવારે સ્નાન બાદ કેળાના છાડ નીચે મૂકવાથી લાભ થશે.
from Page Array – I Am Gujarat https://ift.tt/2zEEAnP
No comments:
Post a Comment