Latest

Tuesday, April 7, 2020

7 એપ્રિલ જન્મદિવસ રાશિફળઃ દર ગુરુવારે કરો આ ઉપાય, આખું વર્ષ રહેશે સુખ-શાંતિ

આજે બોલિવૂડના જાણીતા અભિનેતા જીતેન્દ્રનો જન્મદિવસ છે. જીતેન્દ્ર સહિત આજે જન્મેલા તમામને જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. જાણો આપના વર્ષ અંગે શું ભવિષ્યવાણી કરાઈ છે.

હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો:

આ વર્ષ ચાંદીના પગલે પ્રવેશ કરી રહ્યું છે. વર્ષના સ્વામી ગુરુ 30 એપ્રિલ સુધી તમારા માટે શ્રેષ્ઠ સાબિત થશે. જ્યારે મેમાં તમારા બૌદ્ધિક પ્રયાશો સફળ સાબિત થથા દેખાશે. જૂનથી લઈને જુલાઈ સુધી કેટલાક જાતકોને અનિયોજિત રીતે ધન પ્રાપ્તિનો લાભ થશે. ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં નજીક કે દૂરની ધાર્મિક યાત્રા કરી શકો છો. વિદેશ પ્રવાસનો પણ યોગ છે. ઓક્ટોબરમાં મંગળ ગ્રહ તમારા કાર્યક્ષેત્ર અને વ્યય પર હાવી રહેશે.

ડિસેમ્બરમાં નવા વેપારી કાર્યોનું આયોજન કરશો. જાન્યુઆરી 2021 સુધી વધારે જાતકોનો ભાગ્યોદય થવાનો છે. બુદ્ધિ અને બળ પુરુષાર્થથી થશે. વિદ્યાર્થીઓ માટે વર્ષ સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે સફળ સાબિત થશે. ફેબ્રુઆરી અને માર્ચના અંતમાં અવિવાહિત લોકોના વિવાહનો યોગ છે. ખાસ કરીને મંગળવારે હનુમાન ભગવાનની પૂજાથી લાભ થશે.



from Page Array – I Am Gujarat https://ift.tt/3aMMIQM

No comments:

Post a Comment

Pages