Happy Birthday
આજે જન્મેલા તમામ જાતકોને જન્મદિવસ અને ઉજ્જવળ ભવિષ્યની હાર્દિક શુભકામના.
હવે ટેલિગ્રામ પર મેળવો દરેક મહત્વના સમાચાર, અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરવા ક્લિક કરો
કેવું રહેશે વર્ષ?
વર્ષના સ્વામી સૂર્ય અને મંગળ ગ્રહ છે. રાશિના પહેલા ઘરમાં સૂર્ય, કેતુ અને શનિના ત્રિગ્રહી યોગના કારણે જુલાઈના બાકીના દિવસોમાં કેટલાક જોખમી કાર્યો કરવા પડી શકે છે. ઓગસ્ટથી લઈને સપ્ટેમ્બરના અંતે કોઈ રાજકીય વિવાદનો અંત આવશે. ઓક્ટોબર સુધીમાં ઘણા પ્રકારની સમસ્યાઓ ઉઠશે અને તેનો અંત પણ થશે.
પ્રવાસના યોગ
નવેમ્બરથી ડિસેમ્બર સુધી તમારા વેપાર-ધંધામાં થોડી મુશ્કેલી આવી શકે છે. જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2021માં કેટલાક પારિવારિક મામલાનો ઉકેલ આવશે. માર્ચ અને એપ્રિલમાં મિત્રોની મદદથી કામકાજમાંથી નિરાશા દૂર થશે. મે મહિનામાં પ્રવાસના યોગ છે.
આવક વધશે
જૂનના અંતે કોઈ નવા કાર્યક્ષેત્રની યોજના બનશે. મહિલાઓ માટે જીવનસ્તર વધારનારું વર્ષ સાબિત થશે. જુલાઈમાં પરિવારના સભ્યોની આવકનો સ્ત્રોત વધશે. ચતુગ્રહી યોગની શાંતિ માટે શ્રી મૃત સંજીવનીના સવા લાખ જાપ કરાવો.
from Page Array – I Am Gujarat https://ift.tt/3iZcmGc
No comments:
Post a Comment