એકની એક મસાલા મેગી ખાઈને કંટાળી ગયા હો તો હવે ટ્રાય કરો ચાઈનીઝ મેગી. સ્ટ્રીટ સ્ટાઈલ ચાઈનીઝ મેગી તમે ઘરે બનાવીને પણ ખાઈ શકો છો. આ રેસિપીમાં માત્ર ડુંગળી ઉમેરી છે પરંતુ જો તમને બીજા શાકભાજી ઉમેરવા ગમતા હોય તો તમે ઉમેરી શકો છો. (રેસિપી- માનસી શર્મા, ટાઈમ્સ સ્કૂલ ઓફ મીડિયા, બેનેટ યુનિવર્સિટી)
from Page Array – I Am Gujarat https://ift.tt/3eSwBlR
No comments:
Post a Comment