Latest

Wednesday, January 27, 2021

બોડીસૂટમાં પ્રનૂતન; હોટ ફોટોશૂટ

વીતી ગયેલા જમાનાની હિન્દી ફિલ્મોનાં જાણીતાં અભિનેત્રી સ્વ. નૂતનની પૌત્રી અને અભિનેતા પુત્ર મોહનીશ બહલની પુત્રી પ્રનૂતને બોડીસૂટમાં સજ્જ થઈને ફોટોશૂટ કરાવ્યું. ખૂબ આકર્ષક અને સુંદર દેખાય છે. આ તસવીરો એણે પોતાનાં ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. પ્રનૂતન ‘નોટબૂક’, ‘હેલ્મેટ’ ફિલ્મોમાં ચમકી હતી.



from chitralekha https://ift.tt/3pnrP61
via

No comments:

Post a Comment

Pages