ગ્લેન મેક્ગ્રા (વર્લ્ડકપ 4, મેચ 39, વિકેટ 71)
ગ્લેન મેક્ગ્રા ઓસ્ટ્રેલિયન પ્લેયર છે અને તે કુલ 4 વર્લ્ડકપ દરમિયાન 39 મેચ રમી ચૂક્યો છે. આ દરમિયાન તેણે કુલ 71 વિકેટો ઝડપી. તેનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન 15 રન આપીને 7 વિકેટનું છે.
હવે એક મેસેજ મોકલી Whatsapp પર મેળવો ન્યૂઝ, શરુ કરવા માટે અહીં ક્લિક કરો
મુથૈયા મુરલીધરન (વર્લ્ડકપ 5, મેચ 40, વિકેટ 68)
મુથૈયા મુરલીધરન શ્રીલંકાનો પ્લેયર છે અને તેણે કુલ 5 વર્લ્ડકપમાં 40 મેચ રમીને 68 વિકેટો ઝડપી છે. તેણે 19 રન આપીને 4 વિકેટ ઝડપીને શ્રેષ્ઠ પ્રદર્શન દાખવ્યું હતું.
વસીમ અકરમ (વર્લ્ડકપ 5, મેચ 38, વિકેટ 55)
વસીમ અકરમ પાકિસ્તાનનો બોલર છે અને તેણે વર્લ્ડકપની કુલ 5 મેચમાં ભાગ લીધો. આ દરમિયાન તેણે કુલ 38 મેચમાં 55 વિકેટ લીધી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 5/28 રહ્યું.
ચામિંડા વાસ (વર્લ્ડકપ 4, મેચ 31, વિકેટ 49)
શ્રીલંકાના પ્લેયર ચામિંડા વાસે વર્લ્ડકપની કુલ 31 મેચોમાં 49 વિકેટ ઝડપી છે. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 25 રન આપીને 6 વિકેટ લેવાનું છે.
ઝાહીર ખાન (વર્લ્ડકપ 3, મેચ 23, વિકેટ 44)
ટોપ-5માં એકમાત્ર ભારતીય પ્લેયર ઝાહીર ખાન છે. તેણે વર્લ્ડકપની કુલ 3 મેચમાં ભાગ લીધો કે જેમાં તેણે 23 મેચમાં ભાગ લીધો. આ દરમિયાન તેણે કુલ 44 વિકેટ ઝડપી. તેનું શ્રેષ્ઠ પ્રદર્શન 42 રન આપીને 4 વિકેટ ઝડપવાનું છે.
from Cricket News in Gujarati, ક્રિકેટ સમાચાર, Cricket Updates – Page Array – I Am Gujarat http://bit.ly/2VFgyhF
No comments:
Post a Comment